King to King Challenge 2024 

"કેરી ફળનો રાજા છે અને ગ્રાહક બજારનો રાજા છે" બન્ને તેમના ક્ષેત્રમાં મહાન છે એટલે જ તેમને રાજાની ઉપાધિ આપવામાં આવી છે. બન્ને રાજાનુ માન સન્માન હિમાલય જેટલુ ઊચું રહે જરુરી છે. ફળના રાજા શ્રેષ્ઠ સારી ગુણવત્તાયુક્ત હશે તો બજારના રાજાની અપેક્ષાઓ જરૂર પૂર્ણ થશે. બન્ને વચ્ચે માહિતીનું આદાન પ્રદાન થાય તે જરુરી છે. ગ્રાહક સાથે ઓપન લાઇન ઑફ કમ્યુનિકેશન હોવું હંમેશા મહત્વપૂર્ણ છે. આમ સંદેશાવ્યવહાર એ ચાવી છે, જે ગ્રાહક અને પ્રોડક્ટ વચ્ચેનો વિશ્વાસ સ્થાપિત કરે છે અને જાળવે છે. સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ થકી એક બીજા સાથે પરસ્પરનો સંપર્ક શક્ય છે. 

ગીર કૃષિ વસંત સોશીયલ મીડિયાના ઉપયોગ થકી ગ્રાહકને જોડે છે અને અવનવી માહિતી થકી તેઓને અપગ્રેડ કરીએ છીએ. ગ્રાહકના અભિપ્રાય સાંભળીએ છીએ અને તેમની અપેક્ષા પુરી કરીએ છીએ. વધુમાં, વફાદાર ગ્રાહક સાથે સંબંધ મજબુત રાખવા વધુ છૂટ, મફત ભેટ તથા લોયલ્ટી પણ આપીએ છીએ.

અમો વર્ષ 2024માં King to King ચેલેન્જ 2024 પ્રોગ્રામ થકી વધુ ગ્રાહકને જોડીએ છીએ. નીચે મુજબ સ્ટેપ પૂર્ણ કરી, વોટ્સએપ દ્વારા મળેલ લીંક પર વિગત ભરી આજે મોકલી આપશો. ફોર્મની ચકાસણી બાદ ગ્રાહકને 1 લીટર કેરીના રસની બોટલ ફ્રી આપવામાં આવશે. આ સ્કીમ ડિસેમ્બર થી માર્ચ સુધી કાર્યરત હોય છે.

Step 1 - Know us on Website

Step 2 - Click on Icon and Join Social Media

Step 3 - Get Link on WhatsApp & Register Now