કામગીરી

Ø ખેડૂતોને કૃષિ પ્રવૃત્તિઓમાં ફોરર્વડ અને બેકર્વડ લીંકેજ દ્રારા જોડવા

Ø સમુદાય વિકાસ મારફતે ખેડૂતોમા જોખમ ઉઠાવવાની ક્ષમતાને ઉત્તેજન આપવુ.

Ø નાના અને સીમાંત ખેડૂતોની ખેતી પ્રવૃત્તિઓમા વધારો કરવા ગુણવત્તાયુક્ત ઇનપુટ્સ યોગ્ય સમયે  યોગ્ય જગ્યાએ, અને વાજબી તેવા ભાવે આપવુ.

Ø ખેડૂતોના આર્થિક–સામાજીક વિકાસ થકી આત્મનિર્ભર બનાવવા

Ø "ખેડુત ના ખેતરેથી ગ્રાહકના ઘર સુધી" એક પ્રયાસ દ્વારા ઉત્પાદનનો બજાર ભાવ વધુમાં વધુ મળે તેવા પ્રયાસ કરવા

Ø ખેડૂતોની ઉપજની મૂલ્ય વ્રુધ્ધિ કરવી  તેમજ ટકાવ બજાર વ્યવસ્થા ઉભી કરવી.

Ø ખેડુત મહિલાઓને સશક્તિકરણ દ્રારા કૃષિ પ્રવૃત્તિઓની વ્યૂહરચના બનાવવા સમાવેશ કરવો.

Ø જમીનનો રસકાસ જળવાય રહે તેવી ટકાઉ, વૈજ્ઞાનિક, સજીવ ખેતીને પ્રોત્સાહન આપવુ.

Ø સરકારશ્રીએ ખેતી માટે બનાવેલ યોજનાનું સરળ અને સચોટ માર્ગદર્શન તથા સહાય મેળવવા માટે ઓનલાઈન અરજીનું માર્ગદર્શન અરજી કરવા માટે મદદરૂપ થવું

Ø ખેતી ખર્ચ ઘટાડવો અને ખર્ચ વગરની ખેતીને ઉત્તેજન આપવુ

Ø  પ્રેરણા પ્રવાસ તથા તાલીમ દ્વારા નવી કૃષિ પધ્ધતિ/ટેકનોલોજીનું માર્ગદર્શન

Ø શોધ સંશોધન કરતી યુનીવર્સીટીઓની ખાસ મુલાકાત

Ø એગ્રીક્લસ્ટર બનાવી અમુક ચોક્કસ પાકોનું ઉત્પાદન વધારવામાં મદદરૂપ થવુ

Ø ખેડૂતોને ઓછા ખર્ચે ગુણવત્તા યુક્ત સેવાનું પ્રદાન કરવુ

કિસાન ગોષ્ઠી થકી ખેડુતોને માર્ગદર્શન

નિષ્ણાતો દ્વારા સેમિનારનું આયોજન

ટેકનોલોજીના ઉપયોગ અંગે પ્રેરણા પ્રવાસ

પાકનું વર્ગીકરણ કરી બજારમાં વેચાણ અર્થે મુકવા અંગે માર્ગદર્શન

ગ્રાહકને શ્રેષ્ઠ વસ્તુ મળે તે ઉદ્દેશથી શહેરમાં ઉત્પાદનોનું વેચાણ 

અમદાવાદ ખાતે સરકારશ્રી દ્વારા આયોજિત કેસર કેરી મહોત્સવમાં ભાગ લઈ ગીરની કેસર કેરીનું વેચાણ

ખેડુતના ખેતરેથી ગ્રાહકના ઘર સુધી

રાજકોટ ખાતે પ્રદર્શનમાં ભાગ લઈ ગીર સોમનાથના પ્રખ્યાત ઉત્પાદનનુ વેચાણ

"ખેડુત ના ખતરેથી ગ્રાહકના ઘર સુધી " એક પ્રયાસ દ્વારા ઉત્પાદનનો બજાર ભાવ વધુમાં વધુ મળે તેવા પ્રયાસ કરવા

સોસાયટી, ક્લબ, કંપની કે સંસ્થાના ઘર આંગણે ઉત્પાદનો નું વિતરણમોટી સંસ્થા કે કંપની ખાતે અમો રૂબરૂ જઈ શ્રેષ્ઠ અને ગુણવત્તા યુક્ત ઉત્પાદોનું વિતરણ

ખેડૂતોની ઉપજની મૂલ્ય વ્રુધ્ધિ કરવી તેમજ ટકાવ બજાર વ્યવસ્થા ઉભી કરવી.

ખેડૂતોને કૃષિ પ્રવૃત્તિઓમાં ફોરર્વડ અને બેકર્વડ લીંકેજ દ્રારા જોડવા

સરકારશ્રીએ ખેતી માટે બનાવેલ યોજનાનું સરળ અને સચોટ માર્ગદર્શન તથા સહાય મેળવવા માટે ઓનલાઈન અરજીનું માર્ગદર્શન અરજી કરવા માટે મદદરૂપ થવું

ઉત્પાદનનો બજાર ભાવ વધુમાં વધુ મળે તેવા પ્રયાસ કરવા

પ્રેરણા પ્રવાસ તથા તાલીમ દ્વારા નવી કૃષિ પધ્ધતિ/ટેકનોલોજીનું માર્ગદર્શન

જમીનનો રસકાસ જળવાય રહે તેવી ટકાઉ, વૈજ્ઞાનિક, સજીવ ખેતીને પ્રોત્સાહન આપવુ.