2009

સૌપ્રથમ સરકારશ્રી દ્વારા આયોજિત કેસર કેરી મહોત્સવમાં ભાગ લઈ સીધુ વેચાણ ચાલુ કર્યું

2014

પ્રગતિશીલ ખેડૂતોનું જુથ બનાવી અલગથી બજારમાં વેચાણની શરૂઆત કરી 

2016

નાબાર્ડના સહયોગથી કંપની એક્ટ હેઠળ એફપીઓની નોંધણી કરી કાયદેસર વેપાર કરવાની શરૂઆત કરી

2017 

નાફેડ અને ગુજપ્રો સાથે મળી એમએસપી અંતર્ગત કામગીરી કરી

2019

નામાંકિત સંસ્થાઓ સાથે મળી શહેરમાં વેચાણ કેન્દ્રો ઊભા કર્યા

2020

કોવિડ 19 જેવી વિકટ પરિસ્થિતિમાં 4500 બોક્ષનુ વેચાણ

2023

નવા બજારની શોધખોળ કરી અધધ 16000 બોક્ષનુ વેચાણ કરી ગીરની કેસર કેરીના સૌથી મોટા રિટેઇલરની સિધ્ધી મેળવી