જયદીપ ધામેલીયા

તે કંપનીના સીઇઓ છે. તેઓએ ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ કરેલ છે. તેઓ ગીર સોમનાથ જીલ્લાના પ્રગતિશીલ ખેડુત છે. બગીચાની માવજતનો બહોળો અનુભવ ધરાવે છે. તે સાહસિક અને કુશળ સંચાલક છે.

ડેનિશ વેકરીયા

તે ટીમમાં સૌથી યુવાન સભ્ય છે.તે કુશળ કોમ્યુનિકેટર અને બેસ્ટ નેગોશીએટર છે. તેઓ એક્સપોર્ટ ઇમ્પોર્ટની કામગીરી સાંભળે છે. તેઓ બલ્ક ઓર્ડર પર કામગીરી કરે છે. 

લાલાભાઈ ગઢવી

તેઓ ખેડુતો અને કોન્ટ્રાકટર સાથે સંકલન કરી સ્થાનિક કક્ષાએ સહયોગ કરે છે.કલેક્શન સેન્ટર પર આવેલ માલનું સૉર્ટિંગ અને ગ્રેડિંગની કામગીરીનું સંચાલન કરે છે.  

અવિનાશ ધામેલીયા

તે આઇટી ક્ષેત્રમાં અભ્યાસ કરે છે. તેઓ વેબસાઇટ તેમજ સોશિયલ મીડીયાની કામગીરીનું સંચાલન કરેલ છે. 

અનિલ રંગાણી

તે ગ્રેજયુએટ છે. તેઓ ગુણવત્તા યુક્ત મટિરિયલનું પેકિંગ થાય તે જવાબદારી સાંભળે છે. તે બગીચાની જાળવણી અને ઓર્ગેનિક ખેતીની કામગીરીમાં નિપુણ છે. 

ઇલિયાસ જામ

તે ગેજ્યુએટ છે. તેઓ વેચાણની કામગીરી સાંભળે છે તેમજ ગ્રાહક સાથે સંકલન કરી ગ્રાહકના દરેક પ્રશ્નનું સમાધાન કરે છે.